શાળામાં નિયમિત આવે છે. |
પ્રાર્થના સંમેલનમાં નિયમીત આવે છે. |
શાળાની સ્વચ્છતા જાળવે છે. |
બીજા વિઘાર્થીઓને મદદરૂપ થાય છે. |
સોંપેલુ કાર્ય સારી રીતે કરે છે. |
કોઇપણ કાર્ય કરવામાં તત્પરતા દાખવે છે. |
સ્વયં શિસ્ત જાળવે છે. |
વાલી તથા શિક્ષકોનો આદર કરે છે. |
શિક્ષણ પ્રત્યે હકારાત્મક વલણ ધરાવે છે. |
શાળા મિલ્કતની જાળવણી રાખે છે. |
સહઅધ્યાયી પ્રત્યે સહયોગ દાખવે છે. |
વ્યકિતગત સ્વચ્છતા અને સુધડતા જાળવે છે. |
પર્યાવરણની સમતુલા જાળવવામાં ઉપયોગી |
નિયમિત ગૃહકાર્ય કરે છે. |
ઇતર વાંચન |
ભાષા શુધ્ધી સાથેનુ મરોડદાર અક્ષર લેખન |
મૌલિક વાર્તા કથન-વકતવ્ય |
મહેમાન પ્રત્યે અતિથી દેવોભવઃ નો ભાવ દાખવે છે |
ગાન-વાદન (અભિનય ગીતગીત,બાળગીત) |
નાટ્ય-નૃત્ય-વેશભુષા-અભિનય |
ચિત્રમાં રેખાંકન સ્પષ્ટ કરે છે. |
ચિત્રમાં રંગપૂરણી સારી રીતે કરે છે. |
મૂક અભિનય/મિમિક્રી પપેટ શો માં ભાગ લે છે |
યૌગિક ક્રિયાઓ ઉત્સાહ પૂર્વક કરે છે. |
સરળ આસનો ઉત્સાહ પૂર્વક કરે છે. |
સાંધીક રમતો કૌશલ્ય પૂર્વક રમે છે |
ખેલકૂદ અને જિમ્નાસ્ટીક લયબધ્ધ રીતે કરે છે |
પ્રાકૃતિક ઔષધીઓ વિશે જાણે છે. |
ઉત્સવ ઉજવણી |
વિશેષદિન ઉજવણી |
રાષ્ટ્રીય પર્વની ઉજવણી |
પ્રશ્રમંચ(કવીઝ)માં ભાગીદારી |
મૂલ્યશિક્ષણની પ્રવૃત્તિમાં ભાગીદારી |
વિવિધ સ્પર્ધાઓ |
ફસ્ટએઈડ/રામહાટ/અક્ષયપાત્રમાં ભાગીદારી |
ઇકો કલબની પ્રવૃત્તિમાં સહભાગીદારી |
પ્રવાસ પર્યટન- મુલાકાત |
માટીકામ-બાગકામ-શાળા સુશોભન |
કાગળકામ – મલ્ટી એલ.એમ નિર્માણમાં સહયોગ |
શાળાની વિવિધ સમિતીમાં ભાગીદારી |